ઇન્ડિયન એરફોર્સને મળશે વધુ તાકત, 97 સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ખરીદવા માટે ટેન્ડરને મંજુરી
નવીદિલ્હી: ભારતીય વાયુસેના(Indian Airforce)ની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે,સંરક્ષણ મંત્રાલયે (Defense Ministry) સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ Tejas MK 1Aની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભારતીય વાયુસેના માટે આ વિમાનો બનાવશે. આવા 97 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ(LCA)ની ખરીધી કરવામાં આવશે છે, જેની અંદાજિત કિંમત અંદાજે 67 હજાર કરોડ રૂપિયા છે. લગભગ ચાર … Continue reading ઇન્ડિયન એરફોર્સને મળશે વધુ તાકત, 97 સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ખરીદવા માટે ટેન્ડરને મંજુરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed