ચક દે ઈન્ડિયા: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત હૉકીની સેમિ ફાઇનલમાં, હવે મેડલથી એક જ ડગલું દૂર
પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે અહીં સુપર સન્ડે ઉજવ્યો હતો. ભારતીયો પૅરિસ ઑલિમ્પિક્સમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી ગયા હતા. ભારત સતત બીજી ઑલિમ્પિક્સમાં સેમિ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. ભારતીય ટીમ ઑલિમ્પિક્સના વધુ એક મેડલથી એક જ ડગલું દૂર છે. ભારત મંગળવાર, છઠ્ઠી ઑગસ્ટની … Continue reading ચક દે ઈન્ડિયા: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત હૉકીની સેમિ ફાઇનલમાં, હવે મેડલથી એક જ ડગલું દૂર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed