Baltimore bridge collapse: USAના બાલ્ટીમોરમાં જહાજ પુલ સાથે ટકરાયું, મોટી જાનહાનિની શક્યતા

અમરિકાના બાલ્ટીમોર(Baltimore) શહેરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. નદીમાં જઈ રહેલા જહાજનો ઉપરનો ભાગ પુલ સાથે અથડતા પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે પુલ પરથી પસાર થઇ રહેલા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં સંખ્યાબંધ લોકોના મોતની શક્યતા છે, જોકે હજુ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જાનહાનીના સત્તાવાર આંકડા મળ્યા નથી. આ અકસ્માત 26 માર્ચ, … Continue reading Baltimore bridge collapse: USAના બાલ્ટીમોરમાં જહાજ પુલ સાથે ટકરાયું, મોટી જાનહાનિની શક્યતા