NEET-UG 2024 મામલે આજે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રેજ્યુએટ (NEET-UG) 2024માં પેપરલીક અને અન્ય ગેરરીતિઓ બાબતે દેશભરના વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છે. આ મામલો હાલ સુપ્રીમ કોર્ટ(Supreme Court) સમક્ષ સુનાવણી હેઠળ છે, આજે ગુરુવારે NEET 2024 સંબંધિત અરજીઓ પર મહત્વની સુનાવણી કરશે. NEET 2024 પરીક્ષા 5 મેના રોજ લેવામાં આવી હતી. 18 જુલાઈ માટે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ … Continue reading NEET-UG 2024 મામલે આજે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી