Monsoon 2024 : મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો અન્ય રાજ્યોના હાલ
નવી દિલ્હી: દેશમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ(Monsoon 2024)વિદાય લેતું હોય છે. પરંતુ આ વખતે દેશમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. જેના લીધે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક સ્થળોએ પાણી ભરાવાને કારણે મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવી પડી છે.ચોમાસાની આ અસર હવે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને … Continue reading Monsoon 2024 : મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો અન્ય રાજ્યોના હાલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed