ભારત આવતા તેલ ટેંકરો પર હુતી વિદ્રોહીઓએ કર્યો મિસાઈલ હુમલો

લોસ એન્જલસ: યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. એક એજન્સીના અહેવાલ મુજબ હુતી મિસાઇલોએ હવે લાલ સમુદ્રમાં એન્ડ્રોમેડા સ્ટાર ઓઇલ ટેન્કરને નિશાન બનાવ્યું છે. હુતી વિદ્રોહીઓ ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટાઈનના સમર્થનમાં આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરી રહ્યા છે. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ … Continue reading ભારત આવતા તેલ ટેંકરો પર હુતી વિદ્રોહીઓએ કર્યો મિસાઈલ હુમલો