લોકસભામાં બિનહરીફ ચૂંટાતા સંસદસભ્યોનો ઈતિહાસ: સૌથી વધુ કૉંગ્રેસના અને સૌથી વધુ જમ્મુ-કાશ્મીરથી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને 19મી એપ્રિલે થનારી અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ સહિત 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આખી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકેનો ખિતાબ મેળવનારી ભારતીય લોકશાહીમાં વિના વિરોધ ચૂંટાયેલા સંસદસભ્યોમાં સૌથી વધુ કૉંગ્રેસ પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે અને … Continue reading લોકસભામાં બિનહરીફ ચૂંટાતા સંસદસભ્યોનો ઈતિહાસ: સૌથી વધુ કૉંગ્રેસના અને સૌથી વધુ જમ્મુ-કાશ્મીરથી