Himachal Flood: હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટતા ભારે નુકશાન, 35 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં વરસાદે તારજી સર્જી (Himachal pradesh Flood) છે, કુલ્લુના નિર્મંડ બ્લોક, મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું છે, જેને કારણે ભારે નુકશાન થયું છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય સ્થળોએ કુલ લગભગ 35 લોકો લાપતા હોવાના અહેવાલ છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને … Continue reading Himachal Flood: હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટતા ભારે નુકશાન, 35 લાપતા