Haryanaના 90 વિધાનસભા બેઠકો પર આજે મતદાન: વીનેશ, નાયબ મુખ્ય પ્રધાન સૈનીએ કર્યું મતદાન

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 (Haryana Assembly Election 2024) માટે મતદાન થઈ રહ્યું છે. આજે કુલ 90 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જ્યારે 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હરિયાણા ચૂંટણી માટે ભાજપે 90માંથી 89 સીટો પર ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, કોંગ્રેસે પણ 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. સીપીએમ માત્ર … Continue reading Haryanaના 90 વિધાનસભા બેઠકો પર આજે મતદાન: વીનેશ, નાયબ મુખ્ય પ્રધાન સૈનીએ કર્યું મતદાન