Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પત્ની નતાસા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી છે ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પત્ની નતાસા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. Screen grab: Siasat.com બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ ખુદ ક્રિકેટરે કરી છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના અલગ થવાના અહેવાલો … Continue reading Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.