Gujarat માં ભારે વરસાદના પગલે મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના, 7 લોકો તણાયા…

મોરબીઃ ગુજરાતના(Gujarat)મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોટી દૂર્ઘટના ઘટી છે. હળવદ તાલુકામાં મોડી રાત્રે ટ્રેકટરની ટ્રોલી પલટી જતા તેમાં બેસેલા 17 જેટલા લોકો પાણીમાં તણાયા છે. જેમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હળવદમાં એક જ … Continue reading Gujarat માં ભારે વરસાદના પગલે મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના, 7 લોકો તણાયા…