સાવધાન ! Gujarat માં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ભારે વરસાદની આગાહીના … Continue reading સાવધાન ! Gujarat માં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ…