Lothal માં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ બનાવાશે…

નવી દિલ્હી : ગુજરાતના મહત્વકાંક્ષી અને લોથલ(Lothal)ખાતેના નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ(NMHC) પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. જેમાં મંત્રીમંડળે પીપીપી ધોરણે ભંડોળ ઊભું કરીને માસ્ટર પ્લાન અનુસાર પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે સૈદ્ધાંતિક મંજૂરી … Continue reading Lothal માં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ બનાવાશે…