પાંચ હીરોના ઝીરો, 136 વર્ષ જૂના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી

ભારતના 46 રન: ટેસ્ટ જગતમાં ફૉર્થ-લોએસ્ટ અને એશિયામાં લોએસ્ટ સ્કોર બેન્ગલૂરુ: ભારતે 1932માં ટેસ્ટ-ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યાર બાદ 1933માં ઘરઆંગણે પહેલી વાર (મુંબઈમાં આઝાદ મેદાનના એસ્પ્લેનેડ મેદાન પર, ઇંગ્લૅન્ડ સામે) ટેસ્ટ રમાઈ હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં (ગુરુવાર, 17મી ઑક્ટોબર પહેલાં) 75 રન ભારતનો ઘરઆંગણે ટેસ્ટનો સૌથી નીચો ટીમ-સ્કોર હતો, પરંતુ ગુરુવારે એ … Continue reading પાંચ હીરોના ઝીરો, 136 વર્ષ જૂના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી