જો નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે તો…: PM મોદીએ વિપક્ષ પર તાક્યું નિશાન

મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના યોજાશે. પાંચમા તબક્કા પ્રચારાર્થે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈની મુલાકાત પૂર્વે ડિંડોરીમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 20મીના કલ્યાણ, મુંબઈ, થાણે, નાશિક, ધુળે, ડિંડોરીની બેઠકો પર મતદાન યોજવામાં આવશે ત્યારે … Continue reading જો નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે તો…: PM મોદીએ વિપક્ષ પર તાક્યું નિશાન