Loksabha Election Result: વારાણસી બેઠક પર મોટો ઉલટફેર, PM મોદી પાછળ ચાલી રહ્યા છે

વારાણસી: લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી (Lok sabha Election Result) ના પ્રારંભિક વલણો આવી રહ્યા છે, વારાણસી બેઠક પર મોટોઉલટફેર જોવા મળી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) કોંગ્રેસના ઉમેદવાર અજય રાય(Ajay Rai) સામે પાછળ ચાલી રહ્યા છે.ચૂંટણી પંચ(ECI)ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી રહેલા આંકડા મુજબ સવારે 9.30 વાગ્યે વડાપ્રધાન મોદી કોંગ્રેસના ઉમેદવાર અજય … Continue reading Loksabha Election Result: વારાણસી બેઠક પર મોટો ઉલટફેર, PM મોદી પાછળ ચાલી રહ્યા છે