ચૂંટણીના પરિણામો પહેલા ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, કહી આવી વાત….

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા પત્રકાર પરિષદ યોજી હતી અને દેશની જનતાને સંદેશો આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે કહ્યું હતું કે આ ચૂંટણીમાં મતદારોએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ વખતે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. આ વખતે 31 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પહેલીવાર થયું છે. આ … Continue reading ચૂંટણીના પરિણામો પહેલા ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, કહી આવી વાત….