ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને ઠપકો આપ્યો, નડ્ડા અને ખડગેને નોટીસ પાઠવી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election) માટેના પ્રચાર દરમિયાન એવા અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં પક્ષોના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ વાંધાજનક નિવેદનો કર્યા હોય, જેની સામે ભારતીય ચૂંટણી પંચ (ECI)ને અનેક ફરિયાદો મળી ચુકી છે. એવામાં ECI એ આજે બુધવારે ભાજપ(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)ને નોટીસ મીકલી કડક નિર્દેશો … Continue reading ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને ઠપકો આપ્યો, નડ્ડા અને ખડગેને નોટીસ પાઠવી