આજે થશે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીજંગનો શંખનાદ, આટલા વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી (Maharastra and Jharkhand Election) માટે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. બંને રાજ્યોમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યું છે. એવામાં આજે સત્તાવાર રીતે ચુંટણીનો શંખનાદ થઇ જશે. આજે ચૂંટણી પંચ બંને રાજ્યોની વિધાનસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચ બપોરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તારીખોની જાહેરાત કરશે. … Continue reading આજે થશે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીજંગનો શંખનાદ, આટલા વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ