Economic Survey 2023-24: બજેટ પૂર્વે મોંધવારી, બેરોજગારી અને GDPના વૃદ્ધિદરના સવાલોના જવાબ લઇને આવ્યું આર્થિક સર્વેક્ષણ

Economic Survey 2023-24: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ગત નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની GDP 6.5 થી 7 ટકા રહેવાનો અંદાજ છે. ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં ફુગાવાનો દર 4.1 ટકા રહેવાનો અંદાજ છે. અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક સર્વેમાં જે … Continue reading Economic Survey 2023-24: બજેટ પૂર્વે મોંધવારી, બેરોજગારી અને GDPના વૃદ્ધિદરના સવાલોના જવાબ લઇને આવ્યું આર્થિક સર્વેક્ષણ