‘હું ED સમક્ષ હાજર તો થઈશ પણ…’ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી, આજે સુનાવણી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક નવીન પ્રકારની અરજી દાખલ કરી છે.જેમાં તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવા રોક લગાવવાની માંગ કરી છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ આજે સવારે કેસની સુનાવણી કરશે. એક્સાઇઝ કેસમાં EDએ અત્યાર સુધીમાં તેમને નવ સમન્સ પાઠવ્યા છે. ગઈ કાલે દિલ્હી હાઈકોર્ટમાં … Continue reading ‘હું ED સમક્ષ હાજર તો થઈશ પણ…’ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી, આજે સુનાવણી