દિલ્હી AAPના નેતાઓ વહેલી સવારે રસ્તા પર ઉતર્યા, મુખ્ય પ્રધાન આતિષીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: આતિશી દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા બાદ આમ આદમી પાર્ટી(AAP) વધુ સક્રિય બની ગઈ છે. આજે વહેલી સવારે દિલ્હી આપના નેતાઓ રસ્તાઓ પર ઉતરીને નિરીક્ષણ જોવા મળ્યા હતાં. સવારે 6 વાગ્યે દિલ્હી સરકારના પ્રધાનો, વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ તેમને લગતા વિધાનસભા મતવિસ્તારમાં તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતાં. આતિશી સરકારે દિવાળી પહેલા રસ્તાઓની હાલત … Continue reading દિલ્હી AAPના નેતાઓ વહેલી સવારે રસ્તા પર ઉતર્યા, મુખ્ય પ્રધાન આતિષીએ કરી મોટી જાહેરાત