loksabha સંગ્રામ 2024ટોપ ન્યૂઝનેશનલ

છત્તીસગઢનો ગઢ કોંગ્રેસ એ સાચવી રાખ્યો: ફરી મેળવશે સત્તા

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ અપડેટ્સ: છત્તીસગઢની તમામ સીટો પર મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસે હાલમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. રાજ્યની 90 બેઠકો પર બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 17 નવેમ્બરે 70 બેઠકો પર મતદાન થયું હતું. અહીં વોટ ટકાવારી 76.31 ટકા હતી, જે વર્ષ 2018 (76.88) હતી.

 છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. હાલની સ્થિતિ અનુસાર ભાજપ 34 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 54 સીટો પર આગળ છે. પરિણામો જોતા કોંગ્રેસ ફરી સત્તામાં આ આવશે તેમ જાણી રહ્યું છે જોકે અત્યારે મળી રહેલી માહિતી અનુસાર મુખ્યપ્રધાન ભુપેશ વગેરે પાછળ ચાલી રહ્યા છે આથી તેમનું મુખ્યમંત્રી પદ સંકટમાં જણાય છે પણ કોંગ્રેસે છત્તીસગઢમાં પોતાની સત્તા સાચવી રાખી હોય તેમ લાગી રહ્યું છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button