ગુજરાતનાં દ્વારકામાં ઝડપાયું 10 કરોડનું ચરસ; કોણ બનાવે છે ‘ઉડતા ગુજરાત’ ?
ગુજરાત નશીલા દ્રવ્યોનું હબ બનવા જઇ રહ્યું હોય તેમ દ્વારકાના મોજપ બંદરથી બિનવારસી હાલતમાં ચરસના 21 પેકેટ મળતા ખળભળાટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે હજુ 4 દિવસ પહેલા જ અંદાજે 16 કરોડની આંતર રાષ્ટ્રીય કિમતના લગભગ 32 પેકેટ રૂપેણ બંદર પાસેથી મળ્યા હતા. અત્યારે જે 21 પેકેટ ઝડપાયા છે તેની આંતર રાષ્ટ્રીય બજારમાં કિમત અંદાજે … Continue reading ગુજરાતનાં દ્વારકામાં ઝડપાયું 10 કરોડનું ચરસ; કોણ બનાવે છે ‘ઉડતા ગુજરાત’ ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed