Kolkata Rape-Murder Case: મમતા બેનર્જીના પત્રનો કેન્દ્ર સરકારે આપ્યો વળતો જવાબ, TMCનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસ (Kolkata rape and Murder case)માં રાજકારણીઓ એક બીજા પક્ષ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (CM Mamata Banerjee) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે પત્રો લખી ચુક્યા છે. શુક્રવારે લખેલા પત્રમાં તેમણે બળાત્કાર અને … Continue reading Kolkata Rape-Murder Case: મમતા બેનર્જીના પત્રનો કેન્દ્ર સરકારે આપ્યો વળતો જવાબ, TMCનું વિરોધ પ્રદર્શન