Jammu Kashmir માંથી BSF ના ચીફ અને ડેપ્યુટી ચીફને પદ પરથી દૂર કર્યા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં તાજેતરના મહિનાઓમાં આતંકવાદી ઘટનાઓ અને ઘૂસણખોરીના કેસમાં વધારો થયો છે. જેના પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના વડા અને અર્ધલશ્કરી દળના અન્ય ટોચના અધિકારીને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બીએસએફના ડાયરેક્ટર જનરલ (DG) નીતિન અગ્રવાલ અને ડેપ્યુટી સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ(DY.DG) (પશ્ચિમ) વાયબી ખુરાનિયાને તાત્કાલિક અસરથી તેમના સંબંધિત રાજ્ય … Continue reading Jammu Kashmir માંથી BSF ના ચીફ અને ડેપ્યુટી ચીફને પદ પરથી દૂર કર્યા