કેન્દ્ર સરકાર દ્વારા આ ચાર રાજ્યોમાં CAA અંતર્ગત નાગરિકતા આપવાની શરૂઆત

નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા નારરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ બંગાળ,હરિયાણા અને ઉત્તરાખંડમાં નાગરિકતા આપવાનો પ્રારંભ કરી દીધો છે. 2019ના વર્ષે ડિસેમ્બર માસમાં ભારત સરકારે ધાર્મિક અત્યાચારોને લઈને 31 ડિસેમ્બર 2014 અથવા તે પહેલા ભારત આવી ગયેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકત આપવા માટે CAA … Continue reading કેન્દ્ર સરકાર દ્વારા આ ચાર રાજ્યોમાં CAA અંતર્ગત નાગરિકતા આપવાની શરૂઆત