નેપાળમાં ભારતીય બસ નદીમાં ખાબકી: 14 પ્રવાસીના મોત…

નવી દિલ્હી : નેપાળમાં એક મોટી બસ દુર્ઘટના(Nepal Bus Accident)સર્જાઇ છે. જેમાં 40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં પડી હતી. હાલ બચાવ કાર્ય ચાલુ છે. જેમાં અનેક લોકો માર્યા જવાની આશંકા છે. નેપાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 40 લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગદી નદીમાં પડી હતી. તનાહુનના ડીએસપી દીપકુમાર … Continue reading નેપાળમાં ભારતીય બસ નદીમાં ખાબકી: 14 પ્રવાસીના મોત…