પશ્ચિમ બંગાળમાં ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ફરી અથડામણ, એકનું મોત, 1 ગંભીર રીતે ઘાયલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર અહીંની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષદલની છે, જ્યાં રાજકીય દુશ્મનાવટના કારણે શુક્રવારે રાત્રે એસકે મોઇબુલ … Continue reading પશ્ચિમ બંગાળમાં ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ફરી અથડામણ, એકનું મોત, 1 ગંભીર રીતે ઘાયલ