રાજસ્થાનને ભાજપની રેવડી: મેનિફેસ્ટોમાં 12 પાસ માટે સ્કૂટી, કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણની ઘોષણા

જયપુર: ભારતીય જનતા પાર્ટીના વડા જગત પ્રકાશ નડ્ડાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ભાજપે મેનિફેસ્ટોને વિકાસનો રોડમેપ ગણાવ્યો છે. ભાજપનો મેનીફેસ્ટો જાહેર કરતા નડ્ડાએ કહ્યું કે તેમની પાર્ટી દરેકને સમર્થન આપશે અને રાજ્યમાં દરેકનો વિકાસ કરશે. ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને મજબૂત કરવામાં આવશે. તેમણે કહ્યું કે … Continue reading રાજસ્થાનને ભાજપની રેવડી: મેનિફેસ્ટોમાં 12 પાસ માટે સ્કૂટી, કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણની ઘોષણા