Loksabha ચૂંટણીમાં BJP ને જીતનો વિશ્વાસ, ઉજવણીનો મેગા પ્લાન તૈયાર, 10000 લોકો થઇ શકે છે સામેલ

નવી દિલ્હી : દેશમાં Loksabha ચૂંટણીમાં (Loksabha Election Result 2024) જીતના વિશ્વાસ સાથે ભાજપે(BJP) ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીએ શપથ ગ્રહણ સમારોહ અને વિજય બાદ એક મોટા સમારોહ માટે મેગા પ્લાન બનાવ્યો છે અને લાગુ કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે. એક્ઝિટ પોલના તારણોમાં NDAને મોટી બહુમતી … Continue reading Loksabha ચૂંટણીમાં BJP ને જીતનો વિશ્વાસ, ઉજવણીનો મેગા પ્લાન તૈયાર, 10000 લોકો થઇ શકે છે સામેલ