બાબા સિદ્દીકી હત્યા કેસ: કિલરને કૅશ આપનાર નિષદ યુપીથી પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે કાવતરું ઘડનારાઓને નાણાં પૂરાં પાડનારા શખસને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. પુણેમાં ભંગારની દુકાન ચલાવતો આરોપી એ જ પરિસરમાં રહેતા ફરાર આરોપી શિવકુમાર ગૌતમના સંપર્કમાં હોવાથી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.ક્રાઈમ … Continue reading બાબા સિદ્દીકી હત્યા કેસ: કિલરને કૅશ આપનાર નિષદ યુપીથી પકડાયો…