Election Results: હરિયાણામાં ઉલટફેર, ભાજપ બહુમતી તરફ, જાણો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ

નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. શરૂઆતના ટ્રેન્ડ બાદ હરિયાણામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં પાછળ દેખાયા બાદ, ભાજપે રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસની લીડ ઝડપથી ઘટી છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં પણ કોંગ્રેસ અને સાથી પક્ષોનું ગઠબંધન બહુમતના આંકની નજીક પહોંચી ગયું છે. જો … Continue reading Election Results: હરિયાણામાં ઉલટફેર, ભાજપ બહુમતી તરફ, જાણો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ