ASSEMBLY ELECTION: મહાયુતિમાં ભાજપ, મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ મોટો ભાઈ

કૉંગ્રેસ 102, શિવસેના (યુબીટી) 96, એનસીપી-એસપી 87 પાંચ બેઠકો પર સાંગલી પેટર્ન(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણીનો જંગ ખરા અર્થમાં હવે શરૂ થયો છે. અનેક બેઠકો પર ઉમેદવાર બદલાવાના સત્ર બાદ અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ બાદ હવે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની અંતિમ બેઠક વહેંચણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. એમવીએએ નાના સહયોગી પક્ષોને 8 બેઠકો છોડી … Continue reading ASSEMBLY ELECTION: મહાયુતિમાં ભાજપ, મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ મોટો ભાઈ