પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન સરફરાઝનું મર્ડરઃ સરબજિત સિંહનો હતો હત્યારો

લાહોરમાંઃ અહીં અંડરવર્લ્ડના ડોન અમીર સરફરાઝની આજે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ એ જ અમીર સરફરાઝ હતો, જેને આઈએસઆઈ (ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ)ના ઈશારે ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરી હતી.પાકિસ્તાનની કોટ લખપત જેલમાં અમીર સરફરાઝ ઉર્ફે તામ્બાએ સરબજિત સિંહની પોલિથીનથી ગળું દબાવીને હિંસક હુમલો કર્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કહેવાથી … Continue reading પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન સરફરાઝનું મર્ડરઃ સરબજિત સિંહનો હતો હત્યારો