લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે Amul દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

અમદાવાદ : લોકસભા ચૂંટણીના પરિણામો (Loksabha Election Result 2024) પૂર્વે દેશમાં અમૂલ(Amul) દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ જણાવ્યું કે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ફ્રેશના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 2 જૂનથી દૂધના નવા ભાવ લાગુ થઈ ગયા છે. હવે અમૂલ ગોલ્ડની … Continue reading લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે Amul દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો