Ladakh ના વિકાસને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાંચ નવા જિલ્લાની જાહેરાત…

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના વિકાસની સાથે સાથે લદ્દાખના(Ladakh)વિકાસને પણ મહત્વ આપવાની શરૂઆત કરી છે. જેના પગલે કેન્દ્ર સરકારે લદ્દાખને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લદ્દાખમાં નવા પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર લદ્દાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. … Continue reading Ladakh ના વિકાસને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાંચ નવા જિલ્લાની જાહેરાત…