ગુજરાત ATSને મળી સફળતાઃ અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી પકડાયા

Ahmedabad : ગુજરાત એટીએસને આજે એક સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ (Ahemdabad Airport) પરથી ISIS આતંકવાદી સંગઠનના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હોવાની કેન્દ્રીય એજન્સી તરફથી મળેલી વિગતોના આધારે આતંકીઓને ઝડપી લેવામાં આવે હતા. હવે તેનું કનેક્શન ગુજરાતનાં અન્ય શહેરો અથવા અન્ય કોઈ રાજ્યો સાથે છે … Continue reading ગુજરાત ATSને મળી સફળતાઃ અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી પકડાયા