543માંથી 251 સાંસદો ગુનેગાર, 51 કરોડપતિ અને બે સાંસદો સૌથી યુવા : ADRનો રિપોર્ટ

નવી દિલ્હી: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 2024ની લોકસભા ચૂંટણીમાં જીતેલા તમામ 543 ઉમેદવારોના એફિડેવિટ પર રિપોર્ટ જાહેર કર્યો છે. તેના વિશ્લેષણ મુજબ, 543 વિજેતા ઉમેદવારોમાંથી 251 તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ ચૂંટણીમાં માત્ર 74 એટલે કે 14% મહિલાઓ જીતી છે. 2024 લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યું છે. 18મી લોકસભાની ચૂંટણીના પરિણામોમાં … Continue reading 543માંથી 251 સાંસદો ગુનેગાર, 51 કરોડપતિ અને બે સાંસદો સૌથી યુવા : ADRનો રિપોર્ટ