ક્લોઝ અપ : વિચિત્ર સવાલોના વિસ્મયજનક જવાબ!

ભરત ઘેલાણી જિજ્ઞાસા એક એવો જાદુ છે, જે આબાલવૃદ્ધને એના જવાબ જાણવા માટે ચિત્ર-વિચિત્ર પ્રશ્ર્નોપૂછવા ઉશ્કેરે છે. આવા અજાણ્યા પ્રશ્ર્નના અવાક કરી મૂકે એવા જવાબ આપણે જાણીએ આ સવાલ-જવાબની સિક્વલમાં ! આદિકાળથી આજે ડિજિટલ યુગના માનવીમાં એક જન્મજાત વૃતિ- પ્રકૃતિ કુદરતી રીતે વણાયેલી છે અને એ છે કશુંક નવું નવું જાણવાની જિજ્ઞાસા આમેય પ્રશ્ર્નોથી અટવાતી … Continue reading ક્લોઝ અપ : વિચિત્ર સવાલોના વિસ્મયજનક જવાબ!