રૂફ ટોપ સોલાર શક્તિ: દિલ્હી હજુ દૂર છે

વિશેષ – પ્રથમેશ મહેતા વીજળી પ્રાપ્તિ અર્થે દેશમાં વર્ષોથી થર્મલ પ્લાન્ટ્સ ચલાવાય છે. જળશક્તિ અને અણુશક્તિનો પણ ઉપયોગ થાય છે, પરંતુ દેશની વધતી વસતિ, ઉદ્યોગો અને શહેરીકરણને કારણે વીજળીની ખપતને પહોંચી વળાતું નથી. દૂર દૂરના અંતરિયાળ ગામોમાં પણ આમ પ્રજાને ૨૪ કલાક વીજળી મળી રહે તેવો વિકાસ કરવો હોય તો હવે વૈકલ્પિક ઊર્જા વ્યવસ્થા કરવી … Continue reading રૂફ ટોપ સોલાર શક્તિ: દિલ્હી હજુ દૂર છે