આકાશમાં તેર મિનિટની મોત સાથે મુલાકાત

કવર સ્ટોરી -મનીષા પી. શાહ ૨૪ હજાર ફૂટ એટલે કે ૭૩૦૦ મીટરની ઊંચાઈએ ઊડતાં બોઇંગ વિમાનમાં ૯૦ પ્રવાસી ને પાંચ જણનો ફલાઈટ સ્ટાફ હતો. ‘ક્વીન લીલુકાલાની’ નામનું અલોહા-એરલાઈન્સના આ વિમાને હિલો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું હતું અને એની મંઝિલ હતી. ન્યુ ડેનિયલ કે. ઈનોયે ઈન્ટરનેશનલ એરપોર્ટ (ત્યારનું નામ હોનોલુલુ ઈન્ટરનેશનલ-ઈન્ટરનેશનલ એરપોર્ટ.) આ બોઇંગ … Continue reading આકાશમાં તેર મિનિટની મોત સાથે મુલાકાત