મરમેઇડની દંતકથાઓમાં ડૂબેલો મમલ લેક…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
ઘણીવાર ધરતીનો છેડો જોવામાં ઘર પાસ્ોનો જોવાલાયક ખૂણો જોવાનું ભુલાઈ જવાનો પ્ાૂરો ચાન્સ રહે છે. જોકે ઘરેથી બ્ો કલાકના અંતરે બ્લેક ફોરેસ્ટ જવાતું હોય ત્યારે મન પડે ત્યારે ઘર પાસ્ોના જોવાલાયક ખૂણા પર વારંવાર જવાનું થાય એવું પણ બન્ો. જેમ કે જ્યારે પણ બ્લેક ફોરેસ્ટની દિશા પકડતાં ત્યારે કંઇક નવું જોવા મળતું. વર્ષની શરૂઆતમાં જ આર્જેન્ટિના અન્ો સાયપ્રસથી ટ્રાવેલ ઓવરલોડ પછી બાકીનો વસંતનો સમય નજીકનાં જોવાલાયક સ્થળો વચ્ચે વીત્યો, અન્ો ત્ોમાં સ્વાભાવિક છે બ્લેક ફોરેસ્ટનો ફરી વારો આવી ગયો. આ વખત્ો ફાર્મ સ્ટેની મજા લેવી હતી. મમ્મી અન્ો પપ્પા સાથે બ્ોસ્ટ બ્ોરીઝની સીઝનમાં તાજાં ફળોનાં ખેતરો ખૂંદતા અમે એક લાંબા વીકેન્ડ પર બ્લેક ફોરેસ્ટના અલગ છેડે જઈ પહોંચ્યાં. બ્લેક ફોરેસ્ટની મધ્યે ફાર્મ તરફ જઇએ ત્ો પહેલાં મમલ લેક આવી ગયો. આ સરોવર પર પહેલાં પણ પાનખરમાં હાઇક માટે આવી ચૂક્યાં હતાં. હવે વસંતમાં તડકામાં અહીં અલગ જ માહોલ હતો.
ઘરેથી ડ્રાઇવ કરીન્ો આરામથી નીકળવામાં મમલ લેક પહોંચતાં બપોરના બાર વાગી ગયેલા. મજેદાર તડકામાં લોકો જમવા કે પછી માત્ર તડકાનો આનંદ લેવા લેકની બધી તરફ ફેલાઈ ગયાં હતાં. અમારો પ્લાન પહેલાં તો સારી જગ્યા શોધીન્ો ઘરની મજેદાર દાબ્ોલી સાથે ત્યાંની ખ્યાતનામ બ્લેક ફોરેસ્ટ કેક ખાવાનો હતો. અન્ો ત્ોના માટે અમારે જરા શોધ ચલાવવી પડી. લંચનો સમય જરા પ્ાૂરો થાય ત્યાં સુધી અમે થોડો ટાઇમ-પાસ કરવા નીકળ્યાં. વેધર એટલું જોરદાર હતું કે ક્યાંય માત્ર બ્ોસી રહેવા કરતાં પાણીમાં નીકળી પડવામાં શાણપણ હતું.
અહીં થોડીક લાકડાની પ્ોડલ બોટ્સ રેન્ટ કરવાનું શક્ય હતું અન્ો ત્ોમાં પણ ત્યાં ઉપલબ્ધ છેલ્લી બોટ બચી હતી. અમે ત્ો ઝડપી લીધી. આ બોટ રેન્ટ કરવા માટે લેકથી જરા દૂર ઊભેલી એક આઇસક્રીમ વેન પર પ્ો કરીન્ો ચાવી લેવાની હતી. ચાવી મળ્યા પછી બોટન્ો ખીલેથી છૂટી કરીન્ો અંદર બ્ોસવાનું અન્ો ત્ોન્ો પાછી બરાબર જગ્યાએ પાર્ક કરીન્ો ચાવી વેન પર પાછી મૂકી આવવાનું કામ જાત્ો જ કરવાનું હતું. ત્યાં કોઈ પ્રકારની સ્ોટી કે સંભાળ રાખવા માટે કોઈ માણસ ન હતું. ટચૂકડા સરોવરમાં બાકીની બોટ્સ મજેથી આંટા મારી રહી હતી. અમે અમારી બોટ છૂટી કરીન્ો ત્ોમાં ગોઠવાઈ રહૃાાં હતાં ત્યાં બીજા રેન્ડમ લોકો અમન્ો પ્ાૂછવા આવતાં હતાં કે આ બોટ ક્યાંથી લેવાની છે. અમન્ો જર્મનીનાં ટૂરિસ્ટ સ્થળોનો પ્ાૂરતો અનુભવ હતો એટલે ત્ો વેન સુધી પહોંચી ગયેલાં. બાકી અહીં બોટ ક્યાંથી રેન્ટ પર મળે છે ત્ો અંગ્ો કોઈ માહિતી કે બોર્ડ ન હતાં.
લેકની બહારથી ચાલીન્ો પરિક્રમા કરતા પહેલાં અમે બોટ લઈન્ો ત્ોના દરેક ખૂણે જઈ આવ્યાં. લેકનાં હોટલ અન્ો કોમર્શિયલ ખૂણાની ઊંધી બાજુએ એક મરમેઇડની પ્રતિમા હતી. આ પ્રતિમા કોપ્ોનહાગ્ોનની મરમેઇડની પ્રતિમાની યાદ અપાવતી હતી. લેક્ધો ફરતાં ઘણી જગ્યાએ અહીંની દંતકથાઓ જર્મન અન્ો અંગ્રેજીમાં આલેખવામાં આવી છે. બોટ જે પણ બાજુએ જતી હતી ત્યાંથી લેકના અન્ો ચારેય બાજુના પહાડોના અદ્ભુત ફોટા આવતા હતા. પાણી પર લોટ કરતાં કરતાં ત્યાં બસ બ્ોસી રહેવાનું મન કરતું હતું. બોટ પરનો સમય અટલો રિલેકસીંગ હતો કે કલાક ક્યાં જતો રહૃાો એ ખબર પણ ન પડી. અહીં જે ખૂણે હોટલ છે ત્ોની જમણી તરફ લેકનો બીચ બનાવાયો હતો. ત્ોમાંય અમારી બોટ નીકળતી ત્યારે ત્યાં નાનાં મોજાં પણ આવી જતાં હતાં. અહીં એક મોટો પરિવાર કે મિત્રોનું ટોળું અડ્ડો જમાવીન્ો બ્ોઠું હતું. સરોવર સાવ છીછરું છે, એમાં બાળકો પર ડૂબકી મારવામાં વ્યસ્ત હતાં.
લેક સાથે જોડાયેલી દંતકથાઓની પોતાની અલગ મજા છે. લાંબા સમય સુધી આ લેક સુધી આવવાનો કોઈ ડાયરેક્ટ રસ્તો પણ ન હતો. અહીં નજીકના ગામ સીબાખમાં રહેતાં લોકો બાકીની દુનિયાથી સાવ કટ-ઓફ હતાં. એવામાં અહીંની પોતાની રૂપ બદલતા વોટર સ્પિરિટ્સની લોકવાયકાઓ છે જ. આ લેકનું નામ જર્મનમાં ‘મુમ્મલ’ છે, મુમ્મલ એટલે કે વોટર લીલી ફૂલ. અહીં ત્ો ફૂલો તો જોવા મળે જ છે પણ ત્ોની સાથે ઘણી વોટર ફેરીઝની વાર્તાઓ પણ જોડાયેલી છે. ખ્યાતનામ જર્મન લેખક એડુઆર્ડો મોરિકે ‘સ્પિરિટ ઓફ મુમ્મલ ઝે’માં આ સ્થળ સાથે જોડાયેલી કાલ્પનિક વાર્તાઓન્ો વધુ મજેદાર સ્વરૂપમાં રજૂ કરી છે. ત્યાં સરોવરના એક કિનારે લાકડાં પર કોતરેલી વાર્તા મુજબ તો અહીં પાણીના તળિયે જળપરીઓનો ક્રિસ્ટલ પ્ોલેસ પણ છે. બોટથી ઊતરીન્ો આસપાસના રસ્તામાં પણ વાર્તાઓની પોટલીમાં નવી વાતો ઉમેરાતી ગઈ. ત્યાં સુધીમાં લોકો જરા વિખરાયાં એમાં અમન્ો શાંતિથી બ્ોસીન્ો દાબ્ોલી ખાવાનો સમય પણ મળી ગયો.
ત્ો સમયે તડકામાં કલ્પના
કરવી મુશ્કેલ હતી પણ અહીં શિયાળામાં તો આખો લેક એવો થીજી જાય છે કે ત્યાં આઇસ સ્કેટિંગ પણ શક્ય છે. ત્ો સમયે તો તડકામાં સાથે લાવેલું બીજું લેયર હાથમાં લેવું પડેલું. મમલ લેક ખુદ ઊંચાઈ પર છે. લેક્ધો અડીન્ો જે પહાડ છે ત્યાં દેવદારનાં વૃક્ષોની ગોઠવણી બ્લેક ફોરેસ્ટની ક્લાસિક સ્ટાઇટલમાં કુદરત્ો ડિઝાઇન કરી હતી. થોડી જ વારમાં અમે એ જ પહાડ ચઢવાનાં હતાં. હોર્નિસગ્રિન્ડ નામે આ પહાડ નોર્થ બ્લેક ફોરેસ્ટનો સૌથી ઊંચો પહાડ છે. પહાડની ટોચ પરથી લેક એવું ઓવલ શેપમાં દેખાય છે કે જાણે ત્ોન્ો પણ માપી તોલીન્ો બનાવવામાં આવ્યું હોય. ત્ોની બીજી તરફની ખીણની પાછળના પહાડોની એવી કાસ્કેડિંગ ડિઝાઇન બનતી હતી કે જાણે ત્ો કુદરતનું દૃશ્ય નહીં કોઇએ વિચારીન્ો બનાવેલું પ્ોઇન્ટિંગ હોય.
ત્યાંની સુવિનિયર શોપની બહાર લાકડાની બ્ોન્ચ પર બ્ોસીન્ો અમે બ્લેક ફોરેસ્ટ કેક પણ છોડી નહીં. અંદર સ્થાનિક વિસ્તાર સાથે જોડાયેલી દરેક ચીજ હતી. અમે બ્લેક ફોરેસ્ટના લાકડાંમાંથી બન્ોલું ચાકુ લીધું. એ તો સાવ બુઠ્ઠું નીકળ્યું. મમલ લેકથી શરૂ થયેલી આ ટ્રિપ સાથે એક અનોખું મિનિ વેકેશન શરૂ થયું હતું.