“બાંગ્લાદેશ સામે સારું રમનારને આઇપીએલમાં લાગશે લૉટરી

ખાસ કરીને મયંક, અભિષેક, નીતિશ રેડ્ડી અને હર્ષિત સારું રમશે તો હરાજી પહેલાંના રિટેન્શન લિસ્ટમાં ફિક્સ થઈ જશે અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, મયંક યાદવ ૨૦૦૮માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ છે ત્યારથી ખેલાડીઓના પર્ફોર્મન્સની બાબતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલ વચ્ચે એક એવી કડી બની છે જેણે અનેક ખેલાડીઓની કરીઅર બનાવી અને કેટલાકની … Continue reading “બાંગ્લાદેશ સામે સારું રમનારને આઇપીએલમાં લાગશે લૉટરી