વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A B
બહાલ લાંછન
બરકત સંતાપ
બળાપો મંજૂર
બરડો ફાયદો
બટ્ટો પીઠ

ઓળખાણ પડી?
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલી રેડ સ્ક્વેર તરીકે ઓળખાતી ઇમારત ક્યા દેશના ઈતિહાસનું પ્રતીક છે એ જણાવી શકશો?
અ) ઈન્ડોનેશિયા બ) ચીન ક) રશિયા ડ) અફઘાનિસ્તાન

ગુજરાત મોરી મોરી રે
કયું શહેર ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, ઈન્દુલાલ યાજ્ઞિક, બકુલ ત્રિપાઠી વગેરે ગુજરાતના સાહિત્યકારોની કર્મભૂમિ – જન્મભૂમિ માટે જાણીતું છે?
અ) વડોદરા બ) નડિયાદ ક) ભરૂચ ડ) ગાંધીનગર

જાણવા જેવું
અમરકોષમાં મરચા માટે મરીચ, બેલ્લજ, કોલક, કૃષ્ણ, ઉષ્ણ, ધર્મપતન એમ છ
નામ આપ્યાં છે. બંગાળીમાં તેને લંકા કહે છે. ઉત્તર હિંદમાં
તેને લાલ મિર્ચ કહે છે અને ભેદ દર્શાવવા માટે મરીને
ગોલમિર્ચ કે કાળીમિર્ચ કહે છે. આ વસ્તુ મૂળ ભારતની નહીં
પણ મસાલાના ટાપુઓમાંથી આવેલી હોય એવી
માન્યતા છે.

ચતુર આપો જવાબ
માનવ શરીરમાં વિવિધ પ્રકારના દર્દ – પીડા થતા હોય છે. ગ્લુકોમા નામથી ઓળખાતી શારીરિક સમસ્યા શરીરના ક્યા હિસ્સામાં થાય છે?
માથું ખંજવાળો
અ) આંખ
બ) નાક
ક) ગળું
ડ) ફેફસા

નોંધી રાખો
તમારા વલણમાં સાચા રહો, દુનિયાનો વિચાર બહુ ન કરો, કારણ કે દુનિયાની નજરમાં એક ભૂલ કાયમ તમારી સો ભલાઈ પર ભારે હોય છે.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Petrology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) માટી બ) પેટ્રોલ
ક) ખડક ડ) પરિસ્થિતિ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ડાળ શાખ
ડાટો બૂચ
ડાંગ મજબૂત લાકડી
ડાંડાઈ લુચ્ચાઈ
ડિંગ ગપ

ગુજરાત મોરી મોરી રે
અંજાર

ઓળખાણ પડી
થાઈલેન્ડ

માઈન્ડ ગેમ
માનવ વસ્તી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આંખ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડો. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) મુલરાજ કપૂર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) સુભાષ મોમાયા (૯) જયશ્રી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) પુષ્પા પટેલ (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) કિશોર બી. સંઘરાજકા (૧૬) મહેશ દોશી (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નીતા દેસાઈ (૧૯) હર્ષા મહેતા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અશોક સંઘવી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીશી બંગાળી (૨૮) મીનળ કાપડિયા (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) અલકા વાણી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) સુરેખા દેસાઈ (૪૩) અંજુ ટોલિયા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) નિતીન બજરિયા (૪૬) દિલીપ પરીખ (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) પ્રવીણ વોરા (૪૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૦) ગીતા ઉદ્દેશી (૫૨) અબદુલ્લા એફ. મુનીમ (૫૩) કમલેશ મૈઠિઆ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button