વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
વક્તવ્ય નિંદા
વખાર જંગલ
વગડો નાનો ઘોડો
વછેરો કોઠાર
વગોવણી કથન

ઓળખાણ પડી?
ઐતિહાસિક તેમજ સાહિત્યિક મહત્ત્વ ધરાવતો વિસુવિયસ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે એ આપેલા વિકલ્પમાંથી ઓળખી કાઢો.
અ) સ્પેન બ) જાપાન ક) ઈટલી ડ) યુએસએ

ગુજરાત મોરી મોરી રે
વજન કાંટાના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે એ જણાવી શકશો? અહીં નદીના પટમાં દિવાળી દરમિયાન ઇંગોરિયા નામના ફટાકડાનો ખેલ જામે છે.
અ) નડિયાદ બ) પાંચ તલાવડા ક) સિહોર ડ) સાવરકુંડલા

જાણવા જેવું
રેતી અને ખારવાળી માટી ઓગાળીને બનાવાતો ચળકતો એક પદાર્થ. સફેદ
રેતી, ચિરોડી અથવા એવા બીજા પદાર્થના મિશ્રણથી કાચ
બને છે. કાચનો રસ બીબામાં પડ્યા પછી ઘન બને છે.
સાધારણ કાચ બનાવવા માટે સોડા અને ચૂનો વપરાય છે
અને સખ્ત કાચ માટે લેડ ઓક્સાઇડ, પોટાશ અથવા સોડા
વપરાય છે.

ચતુર આપો જવાબ
માનવ શરીરમાં વિવિધ પ્રકારનાં દર્દ – પીડા થતી હોય છે. સિરોસિસ નામથી ઓળખાતી શારીરિક સમસ્યા શરીરના કયા હિસ્સામાં થાય છે?
માથું ખંજવાળો
અ) મગજ
બ) કિડની
ક) નાક
ડ) લીવર

નોંધી રાખો
જો ખૂબ મહેનત કર્યા પછી પણ સપનાં સાકાર ન થાય તો રસ્તો બદલો એનો વાંધો નહીં, પણ સિદ્ધાંત નહીં બદલતા. વૃક્ષ કાયમ પાંદડાં બદલે છે, મૂળિયાં નહીં.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Ichthyology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) ઈચ્છા બ) કાચબો ક) માછલી ડ) ખારાશ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
બક્ષિસ ભેટ
બખોલ પોલાણ
બટ્ટો લાંછન
બપૈયો ચાતક
બયાન અહેવાલ

ગુજરાત મોરી મોરી રે
જામખંભાળીયા

ઓળખાણ પડી
ગ્રીનલેન્ડ

માઈન્ડ ગેમ
ધરતીકંપ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ગળું

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડો. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) મૂલરાજ કપૂર (૫) ભારતી બુચ (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) નીતા દેસાઈ (૯) કમલેશ મૈઠિઆ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમાયા (૧૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૪) મહેશ સંઘવી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) લજિતા ખોના (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) કિશોર બી. સંઘરાજકા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દિલીપ પરીખ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) તાહેર ઔરંગાબાદવાલા (૩૪) શીરીન ઔરંગાબાદવાલા (૩૫) મહેશ દોશી (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) અંજુ ટોલિયા (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) નિતીન બજરિયા (૪૬) અલકા વાણી (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) રમેશ દલાલ (૫૦) જ્યોત્સના ગાંધી (૫૨) ગિરીશ બાબુભાઈ મિી (૫૩) નયના ગિરીશ મિી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…