ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
હાંજા મેળવેલું
હાંસલ દુકાન
હાંસી બૂમ
હાક હિંમત
હાટ મશ્કરી
ઓળખાણ પડી?
૧૯૬૦ના દાયકામાં ભારતીય ટેસ્ટ ટીમના આધારસ્તંભ જમણેરી બેટ્સમેન અને લેગ બ્રેક બોલરની ઓળખાણ પડી? વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો સામે તેમની ફટકાબાજી યાદગાર બની હતી.
અ) ગુલાબ રામચંદ બ) વિજય મર્ચન્ટ ક) ચંદુ બોર્ડે ડ) સલીમ દુરાની
ગુજરાત મોરી મોરી રે
આદિવાસી અને પછાત વર્ગના કલ્યાણ માટે તેમજ બંગાળના કારમા દુકાળ વખતે અનન્ય રાહતકાર્ય કરનારા લોકસેવકનું નામ જણાવો. તેઓ ગાંધીવાદી અર્થશાસ્ત્રના પુરસ્કર્તા હતા.
અ) મનુભાઈ પટેલ બ) કાનજીભાઈ દેસાઈ
ક) ઠક્કરબાપા ડ) રવિશંકર મહારાજ
જાણવા જેવું
માનવે જીવનને ચલાવવા બુદ્ધિ અને અંગોનો ઉપયોગ કરી એક વ્યવસ્થાનું ઊભી કરી જેને ‘સંસ્કૃતિ’ કહેવામાં આવે છે. સંસ્કૃતિના સર્જનથી તે પશુ સમાજથી જુદો પડ્યો છે. આ સંસ્કૃતિ વારસો છે. પરંતુ તે શારીરિક અંગોની જેમ આનુવંશિક નથી. તે બુદ્ધિ તથા અંગોથી શીખી શકાય છે. આમ સંસ્કૃતિ માનવે શીખેલા વ્યવહારોનો સરવાળો કે સંકલન છે, જે તેનો વિશાળ અનુભવ વારસો છે.
ચતુર આપો જવાબ
મોટાભાગની ધાતુ સામાન્ય તાપમાને ઘન અવસ્થામાં હોય છે. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં નજરે પડતી હોય છે એ કહી શકશો?
માથું ખંજવાળો
અ)સોડિયમ
બ) પેલેડિયમ
ક) મરક્યુરી
ડ)લિથિયમ
નોંધી રાખો
ઓળખાણથી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે, જ્યારે કામથી મળેલી ઓળખ જિંદગીભર ટકી રહે છે અને જીવનના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Anthropology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) વનસ્પતિ બ) દરિયાઈ જીવ
ક) માનવશાસ્ત્ર ડ) ભૂસ્તરશાસ્ત્ર
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઠામ વાસણ
ઠાલું ખાલી
ઠાંસ બડાઈ
ઠસ્સો ભપકો
ઠોંસો મુક્કો
ગુજરાત મોરી મોરી રે
બગસરા
ઓળખાણ પડી
ભારત – ઈંગ્લેન્ડ
માઈન્ડ ગેમ
હસ્તાક્ષર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ટંગસ્ટન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કવે૪ (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) સુરેખા દેસાઈ (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) નિતીન બજરિયા (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) હિના દલાલ (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હેમા હરીશ ભટ્ટ (૪૯) મહેશ સંઘવી (૫૦) જગદીશ વલ્લભજી ઠક્કર (૫૧) જયવંત પદમશી ચિખલ (૫૨) કમલેશ