ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
રંજક સુતારી ઓજાર
રંજાડ કાણું
રંદો આનંદદાયક
રંજ નુકસાન
રંધ્ર વસવસો
ઓળખાણ પડી?
રોયલ બંગાળ ટાઈગરનું ઘર તરીકે ઓળખાતું બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન દેશના કયા રાજ્યમાં સ્થિત છે એ જાણો છો? આ ઉદ્યાનમાં પંખીની પણ અનેક જાત જોવા મળે છે.
અ) હિમાચલ પ્રદેશ બ) મધ્ય પ્રદેશ ક) પશ્ર્ચિમ બંગાળ ડ) રાજસ્થાન
ગુજરાત મોરી મોરી રે
બહારથી જોતી વખતે કિલ્લો કે કિલ્લાની દીવાલ જેવી લાગતી બોરસદની વાવ ગુજરાતના કયા જિલ્લામાં છે એ જણાવો. એનું બાંધકામ ૫૦૦ વર્ષ પહેલા થયું હતું.
અ) જૂનાગઢ બ) ભાવનગર ક) આણંદ ડ) મહેસાણા
જાણવા જેવું
રાષ્ટ્રીય ઉદ્યાનો (ગફશિંજ્ઞક્ષફહ ઙફસિત) અને અભયારણ્યો (જફક્ષભિીંફશિયત): વાઇલ્ડ લાઇફ એક્ટ, ૧૯૭૨ હેઠળ રાજ્ય સરકારને પર્યાવરણના રક્ષણ કે વિકાસ માટે અથવા તેના વન્યજીવનની જાળવણી અર્થે રાજ્યના કોઈપણ પ્રદેશને રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે જાહેર કરવાની સત્તા મળે છે. દેશમાં ૪૪૮ અભયારણ્યો અને ૮૮ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કાશ્મીર જવાને બદલે ‘આરાધના સહિત અનેક ફિલ્મના શૂટિંગ ‘છોટા કાશ્મીર’ તરીકે ઓળખાતા વિસ્તારમાં થયા છે. લીલોછમ વિસ્તાર ધરાવતું ‘છોટા કાશ્મીર’ કયા શહેરમાં છે?
અ) મૈસૂર
બ) ચંદીગઢ
ક) સિમલા
ડ) મુંબઈ
નોંધી રાખો
આપણા પરિચયમાં આવતી દરેક વ્યક્તિને સમજવા માટે હંમેશાં ભાષાની આવશ્યકતા નથી હોતી. અનેકવાર વ્યક્તિના વર્તન પરથી પણ એની ઓળખાણ થતી હોય છે.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે.
Cartography તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) વાહન બ) પ્રવાસ
ક) નકશો ડ) જમીન
ભાષા વૈભવ
A B
નિશિત અણીદાર
નિશીથ રાત્રી
નિશ્ચય સંકલ્પ
નિશ્ચલ સ્થિર
નિષેધ મનાઈ
ગુજરાત મોરી મોરી રે
અમદાવાદ
ઓળખાણ પડી
રાજકોટ
માઈન્ડ ગેમ
વંશવેલો
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હિરાકુંડ બંધ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ.
મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ
કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦)
મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭)
ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત
પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ
બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ
(૪૯) હેમા હરીશ ભટ્ટ