વીક એન્ડ
દીપપ્રાગટ્ય

‘મુંબઈ સમાચારના ૨૦૦ નોટ આઉટ’ કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરીના અનાવરણ પ્રસંગે દીપપ્રાગટ્ય કરી રહેલા દેશના ગૃહપ્રધાનઅમિત શાહ. આ સમયે મુંબઈ સમાચારના મેનેજિંગ ડિરેક્ટર હોરમસજી કામા અને ડિરેક્ટર મહેરવાનજી કામા, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તંત્રી નીલેશ દવે નજરે ચડે છે. (તમામ તસવીરો : જયપ્રકાશ કેળકર અને અમય ખરાડે)