આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું હવે માણસના મૃત્યુની તારીખ જાણી શકાશે?

વિશેષ -એન. કે. અરોરા દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે તેના મૃત્યુનો ચોક્કસ દિવસ જાણવા ન માંગતો હોય. આ પૃથ્વી પરના સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની વ્યક્તિની એક જ ચિંતા છે કે કોણ જાણે ક્યારે તેનું મૃત્યુ થઇ જાય? અચાનક કોઈદિવસ મૃત્યુ પામવાનો ડર દરેકને સતાવે છે. આના પર લાખો પુસ્તકો લખાયા … Continue reading આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું હવે માણસના મૃત્યુની તારીખ જાણી શકાશે?